logo
Breaking News
વ્યાપાર

ટ્રમ્પની હાર બાદ ભારતીય શેરબજારમાં તેજી, ફૂટ્યા દિવાળીના ફટાકડા:સેન્સેક્સમાં 1400 પોઈન્ટની તેજી, 78,700 પર પહોંચ્યો, નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઉછાળો

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|7 કલાક પહેલા|1 મિ. વાંચન
ટ્રમ્પની હાર બાદ ભારતીય શેરબજારમાં તેજી, ફૂટ્યા દિવાળીના ફટાકડા:સેન્સેક્સમાં 1400 પોઈન્ટની તેજી, 78,700 પર પહોંચ્યો, નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઉછાળો
Share:

અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ આજે 5 નવેમ્બરે શેરબજારમાં તેજી છે. સેન્સેક્સ 1400 પોઈન્ટ (1.75%) વધીને 78,700 પર છે. નિફ્ટીમાં પણ 400 પોઈન્ટ ની તેજી છે અને તે 24,350 પર કારોબાર કરી રહ્યો છે. બેન્ક અને ઓટો શેરોમાં આજે સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે.