એક ભારત ન્યૂઝ એક આધુનિક ગુજરાતી ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, જે વાચકો સુધી તથ્ય આધારિત, ઝડપી અને જવાબદાર સમાચાર પહોંચાડવા માટે કટિબદ્ધ છે. સાચા સમાચાર અને તટસ્થ પત્રકારત્વ જ અમારી ઓળખ છે.

માસિક વાચકો
સક્રિય પત્રકારો
ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચ
સતત નિષ્પક્ષ રિપોર્ટિંગ
જે મૂલ્યો પર એક ભારત ન્યૂઝની સ્થાપના કરવામાં આવી છે
આપનું એક ભારત ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. અમે દરરોજ વાચકો માટે સાચા, ચોક્કસ અને સમયસર સમાચાર લાવવાનો સંકલ્પ રાખીએ છીએ. તમારા વિશ્વાસથી જ અમારી સફર શક્ય બનેલી છે.
નિષ્પક્ષ, તથ્ય આધારિત અને જાહેર હિતમાં સમાચાર બનાવી વાચકોને માહિતગાર, જાગૃત અને સશક્ત બનાવવાનું અમારું પ્રાથમિક મિશન છે.
ગુજરાતી ડિજિટલ પત્રકારત્વમાં વિશ્વાસ, ગુણવત્તા અને જવાબદારીના નવા માપદંડ સ્થાપિત કરીને દેશનું સૌથી વિશ્વસનીય ન્યૂઝ પ્લેટફોર્મ બનવું.
આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને અફવાઓ ખૂબ ઝડપથી ફેલાય છે. આવી પરિસ્થિતિમાં અમે વાંચકો સુધી માત્ર પ્રમાણિત અને ચકાસાયેલી માહિતી પહોંચાડવાનું કામ કરીએ છીએ.
દેશ-વિદેશના મહત્વપૂર્ણ તમામ સમાચાર
દરરોજ વાંચવા માટે વિશેષ પત્રકારત્વ
જનતાની સમસ્યાઓને વાંચા આપવાનું માધ્યમ
અમારા દરેક સમાચાર પાછળ જવાબદારી
જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ સમાચાર, માહિતી કે પ્રતિસાદ હોય તો અમારી ટીમનો સીધો સંપર્ક કરો.