તાજા સમાચાર
અમદાવાદના અપના બઝારમાં આવેલી કોર્ટ બંધ, ગુજરાતમાં પણ લેબર કોર્ટ બંધ રહ્યાનો દાવો
એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ

નવા લેબર કોડના વિરોધમાં અમદાવાદના અપના બજાર ખાતે આવેલી લેબર કોર્ટના વકીલોએ હડતાળ પાડી હતી અને લેબર કોડની જોગવાઈઓ વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા. આ સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે સમગ્ર ગુજરાતની મજૂર અદાલતોમાં પણ વકીલો હડતાલ પાડશે. જ્યાં સુધી વકીલોના પ્રશ