મીડિયા નેટવર્ક જોડાણ
એક ભારત ન્યૂઝ સાથે પત્રકાર તરીકે જોડાઓ
તમારા વિસ્તારના સાચા અને સચોટ સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે અરજી કરો.
શા માટે જોડાવું?
એક ભારત ન્યૂઝ ગુજરાતનું ઉભરતું ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે. અમે સ્થાનિક સમસ્યાઓને વાંચા આપતા પત્રકારોને પ્રોત્સાહિત કરીએ છીએ.
ડિજિટલ પત્રકાર ઓળખપત્ર
અધિકૃત પત્રકાર તરીકે માન્ય ડિજિટલ આઈડી કાર્ડ.
સ્થાનિક નેટવર્ક સપોર્ટ
તમારા જિલ્લા કે તાલુકાના સમાચાર સીધા ડિજિટલ પ્લેટફોર્મ પર પબ્લિશ કરવાની તક.
નિયમો અને શરતો
- માત્ર સત્ય અને તથ્ય આધારિત સમાચાર જ સબમિટ કરવા.
- કોઈપણ ગેરકાયદેસર કે અફવા ફેલાવતી માહિતી રજૂ કરવી નહીં.
- સંસ્થા પાસે તમારી અરજી સ્વીકારવાનો કે નાકામ કરવાનો અધિકાર અનામત રહેશે.
ઇન્ક્વાયરી ફોર્મ
તમામ વિગતો હિન્દી, અંગ્રેજી કે ગુજરાતીમાં ભરો.